Category Archives: ચકડોળ * My Artilces

Read my articles covering numerous subjects and giving an insight of news

Fantasia Fantastique: Magic On The Stage

ફૅન્ટેસિયા ફૅન્ટાસ્ટિક: રંગમંચ પર ઍનિમેશન ફિલ્મ!!! પડદા ઉપર વૉલ્ટ ડિઝનીની ફિલ્મ અને એનાં અદભુત ઍનિમેશન્સ, અમર પાત્ર તો સૌ કોઈએ જોયાં અને માણ્યાં છે. કોઈએ એવું વિચાર્યું છે ખરું કે આવાં જ અદભુત પાત્રો જો રંગમંચ પર જીવંત થાય, અને સ્ટૅજ વિશાળ પડદો બનીને મન મોહી જાય તો શું થાય? અરે પણ એમ થવું શક્ય [...]

નોરતા હવે નોરતા નથી…

નોરતાની રાત હવે રઢિયાળી નથી… નોરતાની રાત હવે દસવાળી છે, ડૅડલાઈનવાળી છે. એક તરફ દાંડિયા છે, જેનો અવાજ કાનમાં પડે ન પડે ત્યાં પોલીસની સીટીનો અવાજ આવી જાય છે, “અબ્બી બંદ કરને કા..ક્યાં? ટૅમ ઈજ ઑવર… ચલો ચલો…” અને પોલીસના ડંડા સામે બચાળા દાંડિયા મિયાંની મિંદડી જેવા થઈ ઘરભેગા થઈ જાય છે… સંજય વિ. શાહ [...]

ગુજરાતને મોદી કેમ ગમે છે?

- સંજય વિ. શાહ પેટા ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. ગુજરાત ક્રિકૅટ ઍસોસિયેશનની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે. મોદીરક્ષિત ભારતીય જનતા પક્ષે બેઉ મોરચે સફળતાના ધ્વજ લહેરાવ્યા છે. જુનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને રોળી નાખ્યા પછી પંજાને આ વળતી થપ્પડ પડવાની જરાય આશા નહોતી. નવી દિલ્હીમાં આપસની મારામારીમાં ભાજપ મલિન છે. ગાંધીનગરના ગઢમાં ભાજપ [...]

Follow

Get every new post delivered to your Inbox.