Category Archives: સંજય વિ. શાહનાં કાવ્યો

Read my poems and do let me know whether it touched your heart or not…

મેં લખેલાં કાવ્યો અહીં માણવા મળશે. તમને ગમે તો બીજાને જણાવજો અને ના ગમે તો મને…

રણકાર * Rankaar 26 08 2010

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

મ્યુઝિક રિવ્યુ – શાયર: પ્રેમમાં પડી જશો

ગઝલકારઃ દાગ દહેલવી ગાયકઃ પંકજ ઉધાસ સંગીતઃ અબ્બાસ-બાજવા મોટા ગજાના શાયર દાગ દહેલવીને અંજલિ આપતું ગઝલ આલબમ શાયર રિલીઝ કરવાનો આનાથી ઉચિત સમય કદાચ બીજો કોઈ હોઈ શકત નહીં. વરસાદની મોસમ પૂરબહારમાં ખીલી છે. ફિલ્મી સંગીત ઘણા સમયથી ટાઢુંબોળ છે અને શ્રોતાઓ ખાસ્સા તલપાપડ થયા છે કશુંક અદભુત અને સુખદ સાંભળવાને. એટલે અત્યારે પંકજ ઉધાસના [...]

એક છોકરી રૅઇનબો જેવી…

એક છોકરી રૅઇનબો જેવી, એની હાલત થઈ ગઈ કેવી! એ હસતી ‘તી ને રમતી ‘તી હવે રહી ના રોવા જેવી! એક છોકરી રૅઇનબો જેવી… એના હાથે થઈ ગ્યો લોચો, માથે લીધો ઘરનો બોજો, એની પિદ્દુડી જે કાઢે છે એવી સાસુને કોઈ રોકો, એના સેલ્સમેન છે વેરી, એને કચડે કિચન ક્વૅરી, તોય થાકે કે હાર કબૂલે [...]

sunday rankaar

સન્ડે રણકાર સંજય વિ. શાહ એકાદ કલાકની મીટિંગ પછી જેવા છુટા પડવાનું થયું કે એક જણ બોલી ઊઠ્યું, “સૉરી, મને તો નથી લાગતું કે આની સાથે બિઝનેસ થાય. આમ ભલે એ સ્માર્ટ લાગે છે પણ આમ સાવ કનફ્યુઝ્ડ છે. હી જસ્ટ કૅનનૉટ ડિલિવર એનીથિંગ…” બૉઇંગ કે એરબસ તો નથી જ માણસો છતાં દુનિયાની તાસીર એવી [...]

Follow

Get every new post delivered to your Inbox.