Category Archives: સન્ડે રણકાર * Sunday Rankaar

બેધ્યાન છે તો ધ્યાન છે

Sunday Rankaar, a MUmbai Samachar column by Sanjay V Shah aka egujarati about life, good living, suvichar, suvachan, suvakyo to become good human being

સુંદર કોણ છે, કેટલું છે? (સન્ડે રણકાર * Sunday Rankaar 22 08 2010)

સંજય વિ. શાહ મહેમૂદની ૧૯૭૧ની ફિલ્મનું ટાઇટલ હતું, મૈં સુંદર હૂં. એમાં મહેમૂદને મસ્ત કદરૂપો બતાવાયો હતો. છતાં એ સુંદર હતો અને પછી દેખાવડો થાય છે. બહ્હુ ફરક છે સુંદર હોવામાં અને દેખાવડા હોવામાં. રૂપની સમજણ જિંદગી પર જુવાનીની ધૂપ ચડે પછી આવે. બાળપણમાં રૂપ વિશે બેફિકરાઈ હોય એટલે દરેક બાળક રૂપાળું હોય છે. કિશોરાવસ્થામાં [...]

દેશ તેવી ઠેસ (સન્ડે રણકાર * Sunday Rankaar 15 08 2010)

સંજય વિ. શાહ દર પંદરમી ઓગસ્ટે આમ છાતી બાકી ગજગજ ફુલાઈ જ જાય છે હોં. જાદુ કાં દેશનો છે, કાં એક દિવસ માટે છત્રીસ ઇંચની થતી છાતીનો છે. આપણી આઝાદી રિયલ સેન્સમાં સેન્સિબલ આઝાદી છે ખરી? આઝાદી સાથે શું શું વધ્યું છે આ દેશમાં? આબાદી વધી છે. બચ્ચા લોગની ભાષામાં કહીએ તો બાધાબાધી વધી છે. [...]

વિચાર્યું ખરું કે શું વિચારવું? (સન્ડે રણકાર * Sunday Rankaar for 08 08 2010)

સન્ડે રણકાર વિચાર્યું ખરું કે શું વિચારવું? સંજય વિ. શાહ નાક અને મગજમાં એક અદભુત સામ્યતા છે. બેઉ મૉસ્ટ ઇમ્પૉર્ટન્ટ હોવા છતાં લીસ્ટ મેનેજેબલ છે, રાધર જેને સૌથી ઓછાં મેનેજ કરવાં પડે તેવાં અંગ છે. જાગો કે ઊંઘી જાવ, નાક શ્વાસ લીધે જ રાખશે. ઇચ્છો કે ના ઇચ્છો, મગજ મારું બેટું વિચાર કરે જ રાખશે. [...]

Follow

Get every new post delivered to your Inbox.