Category Archives: KrishnaParva * કૄષ્ણપર્વ *

Happy Janmashatmi!

શ્રીકૄષ્ણ શરણમ મમઃ

(સંગીત નાટક કૄષ્ણપર્વ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી અને વૈષણવોમાં અતિ પ્રચલિત એવી શ્રીકૄષ્ણની ઑરિજિનલ ધૂનની આ મૉડર્ન વર્ઝન મારા બ્લૉગના વાચકો-ચાહકોને જન્માષ્ટમીના દિવસે સપ્રેમ સાદર…) શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃશ્રીકૄષ્ણ શરણમ મમઃ સહુ વૈષ્ણવો સંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ નાના મોટા રંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ પરોઢિયે કોયલડી ગાતી શ્રીકૄષ્ણ [...]

छेडो़ न कान मोहे

(कॄष्णपर्व नाटक का गीत) छेडो़ न कान मोहे नटख़ट गोपाल तोहे बंसी की सों तोहे बंसी की सों गोरी दीवानी मोरी राधा रंगीली थोरी सुनियो मोरी ना दीजो बंसी की सों मोहे बंसी की सों… आवे तूं पास जावे दे दई के प्यास करे नैनन ऊदास मोरे नैनन ऊदास फिर जा के मिल जावे गोपीओं के साथ नाहि सोचे [...]

કૄષ્ણ-સુદામાનું ગીત

(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત) કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’ તાંદુલની પોટલીમાં હૈયાના ભાવથી, સુદામા જેવું જો વ્હાલ ભળે તો ભવભવનો ટળશે ફેરો મોહનની મહેરથી, સૌને સખા નંદલાલ મળે હો સૌને સખા નંદલાલ મળે હો… સાથે ભણ્યા ‘તા બેઉ સાથે રમ્યા ‘તા એ તો, કાનો સુદામા પાસે દાણા ને દાવ લેતો જોતો ‘તો સઘળું તોયે કહેતો ન [...]

Follow

Get every new post delivered to your Inbox.