Category Archives: news * સમાચાર

WORLD RENOWNED FILM, STAGE PERSONALITY BIMAL MANGALIA PASSES AWAY

Mumbai, 01 February, 2010: Bimal Mangalia, one of the most popular and successful Gujarati film and stage personalities had passed away in Mumbai on Monday. Mangalia, 69, is survived by his wife, the son and two daughters. He was ailing with lungs cancer since some time and had shifted to the western suburb Dahisar just [...]

ગુજરાતી રંગભૂમિના વિશ્વવિખ્યાત લેખક-દિગ્દર્શક બિમલ માંગલિયાનું અવસાન

મુંબઈ, તા. ૦૧ ફેબ્રુઆરી: ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને રંગભૂમિના વિશ્વવિખ્યાત નિર્માતા, લેખક, દિગ્દર્શક અને કલાકાર બિમલ માંગલિયાનું સોમવારે સવારે નિધન થયું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ લંગ્મ્સ કૅન્સરથી પીડાતા હતા. ૬૯ વરસના બિમલભાઈ બેએક મહિના પહેલાં જ દહીંસર રહેવા આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને બે દીકરીઓ છે. બિમલભાઈ બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાં [...]

Follow

Get every new post delivered to your Inbox.