મારા વિશે…

સંજય વિ. શાહના વર્ડપ્રેસ બ્લૉગ પર આપનું સ્વાગત છે. મૂળે હું મુંબઈનો રહેવાસી…  લેખક અને પત્રકાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં હું રણકાર નામની સુવિચારોની કૉલમ લખું  છું, કલ્પના જોશીના ઉપનામે. સાથે જ એમાં છાશવારે અન્ય લેખ પણ લખું છું.

દર રવિવારે મુંબઈ સમાચારમાં જ મારી રણકાર કૉલમ સન્ડે રણકારના નામે જુલાઈ ૨૦૧૦થી પ્રસિદ્ધ થઈ રહી છે. ઉપરાંત આ અખબારમાં જ હું ફિલ્મ રિવ્યુઝ પણ લખું છું.

નાટ્યલેખક પણ છું હું. ગુજરાતી અને હિન્દી ભાષામાં મારાં પંદરેક નાટકો અત્યાર સુધીમાં આવ્યાં છે.

ઉપરાંત, ચિત્રલેખા જૂથના ફિલ્મ સામયિક જીનો પણ કાર્યકારી તંત્રી રહી ચૂક્યો છું.

વાચન અને લેખન એ મારાં બે મનગમતાં કામ.

અહીં આ બ્લૉગમાં તમે મારી કાવ્ય રચનાઓ વાચી શકશો. શક્ય થશે તો અન્ય લખાણો પણ પ્રસિદ્ધ કરીશ. જોઈએ.

આ રહ્યાં એ નાટકોનાં નામ જેની સાથે મારી કલમ, મારી કિસ્મત, મારું કાર્ય અને મારાં કર્મ સંકળાયાં:
લગનગાડું ચાલે આડું
તારે મન હું મારે મન તું
સંગ તને છે રંગ
ફાધર મારા ગૉડફાધર (હરીન ઠાકર સાથે સહલેખક)
ૠતુનો રિતિક
આપણા જ ઘરમાં નૉ ઍન્ટ્રી
તો લાગી શરત
રાજા વાજા ને વરરાજા
ધુમ્મસની પેલે પાર
એક્બીજાના ફિફ્ટી ફિફ્ટી
આવ રે વરસાદ…
અમે મસ્તીના મતવાલા
સાત તરી એકવીસ (જેમાં કૄતિકા દેસાઈ અભિનિત એકપાત્રી રામ રાખે તેમ મારું હતું)
અને આ છે મારા હિન્દી નાટકોનાં નામ:
કુછ તુમ કહો કુછ હમ કહે (સ્મૄતિ ઈરાની – અપરા મહેતા અભિનિત)
મુઝે રંગ દે (આયેશા જુલ્કા, દિવ્યા દત્તા, અનંત મહાદેવન અભિનિત)
ધૂંદ કે ઉસ પાર
આ મારી ટૅલિવિઝન સિરિઅલ્સ
ગુજરાતી: આશા, કોરી આંખે ભીનાં સપનાં, શુભ લાભ
હિન્દી: થોડી ખુશી થોડે ગમ

આપના પ્રતિભાવનીની આશા સહ….

Advertisements

ટિપ્પણીઓ

 • chetu  On તારીખ મહિનો, વર્ષ at 12:59 એ એમ (am)

  સ્વાગત..welcome..!

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 12:31 પી એમ(pm)

   thank you very mcuh…

 • નટવર મહેતા  On તારીખ મહિનો, વર્ષ at 8:20 પી એમ(pm)

  યાર!આપ તો છુપા રૂસ્તમ નીકળ્યા.
  એક આદમી ઔર ઈતને સારે સર્જન…! બઢિયા…!
  જ્યારે સમય મળે ત્યારે મારી વાર્તાઓ માણવા આમંત્રણ છે.
  આપ જેવા સાહિત્ય સંવર્ધકની નજર મારા બ્લોગ પર પડશે તો ધન્યતા અનુભવીશ.

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 8:41 પી એમ(pm)

   surely natverbhai, i will check your blog!! Thanks for your appreciation!!

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 8:42 પી એમ(pm)

   sure natverbhai… will read your writings and enjoy the same… thanks for your appreciation!!

 • Dilip Gajjar  On તારીખ મહિનો, વર્ષ at 1:30 પી એમ(pm)

  સંજય, સુંદર બ્લોગ અને સર્જન..સ્વાગતમ..

 • neepra  On તારીખ મહિનો, વર્ષ at 1:53 એ એમ (am)

  after FB…….nice to meet you at WP

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:40 પી એમ(pm)

   thanks a lot!!!

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:40 પી એમ(pm)

   thanks a lot!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: