વળી મારા વિશે…

સરસ મજાની વાત છે. મારા બ્લૉગ પર જેને સૌથી વધારે હિટ્સ મળે છે એ પાનું છે: મારા વિશે થોડું.

એટલે મને થયું કે ચાલો, મારા વિશે થોડું લખ્યા પછી હવે મારા વિશે થોડું વધારે લખું.

૧૯૯૫થી આજ સુધીમાં હું જે અખબારો, સામયિકો, વૅબસાઈટસ સાથે સંકળાયો અને જેમના માટે મેં લખ્યું / કામ કર્યું એમનાં નામ આ રહ્યાં:

અભિયાન જૂથ (જેમાં હું સમાંતર પ્રવાહ નામના, જે હવે બંધ છે એ સાંધ્યદૈનિક માટે લખતો) * મુંબઈ સમાચાર * ગુજરાત સમાચાર * ધ ઍશિયન ઍજ * ગુજરાતી મિડ-ડે (જેમાં મેં કચ્છના ગોઝારા ભૂકંપ પછી પ્રસિદ્ધ થયેલી વિશેષ પૂર્તિમાં ખાસ્સા લેખ લખેલા) * ક્મ્પ્લિટ સિનેમા * યૉર ટાઈમવૅલ્યુ અને ફુલ ટૅન્શન (ક્રૉસવર્ડ/પઝલ્સનાં સામયિક જેમાં મેં તંત્રીની જવાબદારી નિભાવી હતી) * હૉટલાઈન (સુરતથી પ્રકાશિત થનારું વિક્રમભાઈ વકીલનું સામયિક) * નવું સુલેખન (કોલકાતાથી પ્રકાશિત થનારું સામયિક) * ટીનસ્ટૅશન ડૉટ કૉમ * ૧૨૩ઈન્ડિયા ડૉટ કૉમ * મુંબઈથિયૅટરગાઈડ ડૉટ કૉમ * બૉલિવિસ્ટા ડૉટ કૉમ *

૨૦૦૩થી અત્યાર સુધીમાં મેં લખેલાં ગુજરાતી નાટકો આ રહ્યાં:

લગનગાડું ચાલે આડું *  ૠતુનો રિતિક * તારે મન હું મારે મન તું * સંગ તને છે રંગ * આપણા જ ઘરમાં નૉ ઍન્ટ્રી * ફાધર મારા ગૉડફાધર (જેમાં હું હરીન ઠાકર સાથે સહલેખક હતો) * તો લાગી શરત * રાજા વાજા ને વરરાજા * એકબીજાના ફિફ્ટી ફિફ્ટી * ધુમ્મસની પેલે પાર * અમે મસ્તીના મતવાલા * રામ રાખે તેમ (જે એકોક્તિ છે અને સાત તરી એકવીસની સાત એકોક્તિઓમાંની એક છે)

અને આ છે મારાં હિન્દી નાટકો:

કુછ તુમ કહો કુછ હમ કહે (સ્મૄતિ ઈરાની, અપરા મહેતા અભિનિત) * મુઝે રંગ દે (આયેશા જુલ્કા, દિવ્યા દત્તા, અનંત મહાદેવન અભિનિત અને અનંત મહાદેવન દિગ્દર્શિત) * ધૂંદ કે ઉસ પાર (હોમી વાડિયા દિગ્દર્શિત) *

જે ગુજરાતી સિરિયલ્સ માટે મે પટકથા કે સંવાદ લખ્યા એ આ રહી:

આશા * કોરી આંખે ભીનાં સપનાં * શુભ લાભ

અને આ છે હિન્દી સિરિયલ:

થોડી ખુશી થોડે ગમ

હવે જરા એનાથી આગળ વધીએ, બીજી વાત કરીએ:

વીસેક વરસથી હું નિરંતરપણે કલાક્ષેત્ર સાથે સંકળાયો છું. પંદરેક વરસથી પત્રકારત્વ સાથે અને નવેક વરસથી ઍન્ટેરટેનમૅન્ટ ઈન્ડસ્ટ્રી સાથે. પત્રકાર, લેખક, કવિ, વિચારક સાથે હું સંચાલક પણ છું. જાણીતા ઑર્કૅસ્ટ્રા વૉલ્કેનો સાથે ૯ જે પહેલાં યંદ સૅટેલાઈટ્સના નામે ઓળખાતો) હું દસેક વરસથી સંકળાયેલો છું, જેમાં હું મુખ્યત્ત્વે મૅનેજમૅન્ટમાં સાથ આપવા ઉપરાંત ઍન્કરિંગ સંભાળું છું.

આમ તો હજી ઘણું લખવું છે પણ હું લખું અને તમે વાચો એમાં એકાદ બ્રૅક હોય તો મજા આવશે. તો… ફરી મળીએ. હાલ માટે, આવજો!

Advertisements

ટિપ્પણીઓ

 • Dr Sudhir Shah  On તારીખ મહિનો, વર્ષ at 12:02 પી એમ(pm)

  Sanjaybhai ,
  visited your blog today, doing somuch things at a time. vary active person. i like it. do visit our blog and websites..
  http://www.zero2dot.org
  http://www.shreenathjibhakti.org

  god bless you

  Dr Sudhir Shah na vandan

 • પરાર્થે સમર્પણ  On તારીખ મહિનો, વર્ષ at 9:47 એ એમ (am)

  શ્રીયુત સંજયભાઈ,
  ઘણો જ સુંદર બ્લોગ છે. આપનો પરિચય વાચ્યો. મજા ના માણસની વાતો
  જાણી ખુબ આનંદ થયો. ” જો નામ સંજય હોય પછી તો મહાભારતના સંજયની
  યાદ આવી જાય. મહાભારતના સંજય ઘરમાં અને દુર રણભૂમિમાં જોઈ શકતા
  હતા મતલબ કે દીર્ધ દ્રષ્ટી હતી એમ આપ પણ સામયિકો. સમાચાર પત્રો,
  નાટ્ય ક્ષેત્ર , કવિ ક્ષેત્ર ,અને વેબ સાઈટ્સ એમ વિવિધ ક્ષેત્રે કાર્ય કર્યું છે.
  ખુબ ખુબ અભિનંદન દીર્ઘ દ્રષ્ટી વાળા સંજયભાઈ,

  ” સ્વપ્ન “જેસરવાકર

 • chetansmehta  On તારીખ મહિનો, વર્ષ at 2:50 પી એમ(pm)

  i have seen the movie your coment is perfect apart from ash’s performance….. and yes this movie not lok like mani ratnam’s touch

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 2:58 પી એમ(pm)

   thanks chetanbhai… but i believe ash could have done much better in a well conceived character…

 • Rupen patel  On તારીખ મહિનો, વર્ષ at 8:22 પી એમ(pm)

  આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપ ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 • SANJAY J MEHTA  On તારીખ મહિનો, વર્ષ at 9:09 એ એમ (am)

  sanjaybhai

  congarates

  sanjay nam ma j hovu joiye te badhuj tamaari pase che

  abhinandan

  ram rakhe tem script mokalsho to gamse

  sanjumehta524@gmail.com
  sanjaymehta@sbi.co.in

  sanjay mehta

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:03 પી એમ(pm)

   definitely i will send you that… and thanks for your comments!!!

 • પ્રવિણ કે.શ્રીમાળી  On તારીખ મહિનો, વર્ષ at 4:06 પી એમ(pm)

  મળવાં જેવા માણસ. સરસ કાર્ય, સરસ બ્લોગ અને સરસ લેખક!…અભિનંદન!!.. મારા બ્લોગ પર એકવાર પધારજો, મારા વિશે તેમાંથી જ માહિતી મળી જશે. અને હા, મિત્ર બનશો તો ખુબ જ આનંદ થશે…તમારું ઈ-મેલ આઈડી આપશો?!..હું IndiBlogger ના Month of Articles, Poems માટૅ તમને મારો એક વૉટ આપું છું.

  http://pravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

 • Ranjan Patel  On તારીખ મહિનો, વર્ષ at 11:27 એ એમ (am)

  Hiiiii

  1st time visiting your blog.Its really very niceeee!!!!!!!!!!

  After long time I read gujarati gazal,kavita,suvichar and old sahitya…………

  I want to read about chatrapatishivaji.so please ……….

  Thanks a lot again!!!!!!!!!

 • chandravadan  On તારીખ મહિનો, વર્ષ at 5:51 એ એમ (am)

  Sanjaybhai…
  1st time visiting your Blog…..Enjoyed !
  Wecome to GujaratiWebjagat !
  I invite you to my BlogCHANDRAPUKAR …..I will be happy to read your Comment…..Thanking you in advance.
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 3:54 પી એમ(pm)

   thanks a lot chandravadanbhai… will check your blog!!

 • zulfikar tunvar  On તારીખ મહિનો, વર્ષ at 12:33 પી એમ(pm)

  hello sanjay bhai

  its nice to read ur blog.

  keep in touch

  regards
  zulfikar

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 5:57 પી એમ(pm)

   thx a lot bro… hows u doing??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: