લેખનકળાના લાભ

પહેલો લાભ એ કે રોજ ટેસડો પડી જાય. વાચવામાં, બોલવામાં કે વિચારવામાં જે આનંદ છે એનાથી અનેકગણો આનંદ લખવામાં છે. બીજો લાભ એ કે જે લખી શકે છે એ વધુ સારું વિચારી શકે છે. હા, સારું વિચારી શકાય એટલે સારું જીવી પણ શકાય એની કોઈ ગૅરન્ટી નહીં. એના માટે બીજી ઘણી કળા આત્મસાત્ કરવી પડે. ઍ વિષય અલગ છે એટલે એની ચર્ચા ફરી ક્યારેક. લેખનનો ત્રીજો લાભ એ છે કે આજના જમાનામાં લેખકો પણ સારું કમાઈ શકે છે! સારું લખતા અને એનાથી વધુ મહત્ત્વનુ એટલે, સારી રીતે પોતાનું લખેલું વેચતા આવડે તો. લેખનકળાના આમ તો બીજા ઘણા લાભ અહીં લખી શકાય એમ છે પણ ચોથા એક લાભની વાત કરી, ‘બ્લૉગીકૅટ’ (ઍટિકૅટની જેમ) પાળીને હાલપૂરતું અટકી જઈએ. ચોથો લાભ એ છે કે લેખનકળા થકી આંતરિક રીતે વધુ સારા માણસ બનય છે. એ વાત લેખક સિવાય કોઈને સમજાય કે ન સમજાય પણ લેખકને એ સારપનો કોઈક રીતે ચોક્કસ લાભ થાય છે એ નક્કી. એટલે જ તો, લિખતે રહો.

શોખ કાજે, લેખનના વ્યવસાયમાં ઝંપલાવવાના થતા અભરખાને લીધે કે સાવ કશાયે કારણ વિના લખવની ઈચ્છા થતી હોય છતાં લખાતું નથી એવું થાય છે?

વાંધો નહીં, યથાશક્તિ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની આ લખનારની તૈયારી છે. તમારી દ્વિધા લખી મોકલો, સાવ એટલે સાવ એટલે સાવ ઓછા શબ્દોમાં… એનો બને તેટલો ઝડપી જવાબ આપવાની મારી બાંહેધારી છે. જય શ્રીકૄષ્ણ.

Advertisements

ટિપ્પણીઓ

 • vipul thakkar  On તારીખ મહિનો, વર્ષ at 1:23 પી એમ(pm)

  સંજય ભાઈ અમદાવાદમાંતો હું કદાચ સારો નાટ્ય લેખક કહેવાઉં છુ પણ મારો ગોલ મુંબઈની રંગભૂમિ પર પણ સારું કામ કરવાની છે કઈ સારી ટીપ આપો…..

 • solanki jagdish s.  On તારીખ મહિનો, વર્ષ at 1:54 પી એમ(pm)

  lekhankalana aatlabadha labho vanchine aajthij mari rojnishi lakhvanu sharu kari didhu. khub khub aabhar
  sanjaybhai!…………

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:41 પી એમ(pm)

   thank you jagdishbhai, hope your experience will be rocking… and do keep reading… 🙂

 • usha  On તારીખ મહિનો, વર્ષ at 8:11 પી એમ(pm)

  lakhavathi thata labhoma vicharona vntolne ek saro anjam male chhe.

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 3:26 એ એમ (am)

   the one who writes know how good it to write…

 • vkvora, Atheist, Rationalist  On તારીખ મહિનો, વર્ષ at 12:35 એ એમ (am)

  લેખનકળાના આટ આટલા લાભ બતાવેલ છે છતાં નો કોમેન્ટ? કે પછી લખનારા, વીચારનારાઓ હજી દ્વીધામાં છે? કોઈકે તો પહેલ કરવી જ પડશે. સંજયભાઈ ઉપરની કળા વાંચી લખેલ છે.

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:58 પી એમ(pm)

   thank you very much for your comment… and keep reading my works and leaving your marks always!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: