New address http://egujarati.com!

વાચકમિત્રો!
પહેલી વાત સૌથી પહેલા! ખૂબ ખૂબ આભાર! થૅન્ક્સ!!

મારા બ્લૉગ પર આપ સૌની નિયમિત મુલાકાતે મને સતત કશુંક લખતા અને સૌની સાથે વહેંચતો કરી દીધો છે. મુંબઈ સમાચારની મારી નિયમિત કટાર રણકાર, મારા ફિલ્મ રિવ્યુઝ ઉપરાંત પણ આ બ્લૉગયાત્રામાં સર્જાયું અને વહેંચાયું છે.

એટલે જ થયું કે ચાલો, હવે સમય છે બ્લૉગને સ્વતંત્ર ડૉમેઇન પર મૂકવાનો. મારો બ્લોગ હવે આપ સૌ http://egujarati.com પર પણ માણી શકો છો. બીજું ડૉમેઇન http://sanjayvshah.com પણ આ બ્લૉગ પર જ રિડાયરેક્ટ કરાયું છે એ સહેજ.

આશા છે નવા ડૉમેઇન પર જૂના ને જાણીતા, નીવડેલા ને લાડીલા વાચકમિત્રો તો આવશે જ, પણ સાથે એ નવા વાચકમિત્રોને પણ શબ્દો સાથે અને મારી સાથે દોસ્તારી કરવા લેતા આવશે.

અરે હા, તમે http://egujarati.com પર આવો તો કમૅન્ટ્સમાં કંકુ પગલાં મૂકવાનું યાદ રાખજો. આખરે લખનારને તો વાચકમિત્રોનું પ્રોત્સાહન જ સૌથી વધુ શું વ્હાલું હોય!

આવો, સ્વાગત છે http://egujarati.com પર.

Hi friends!

First thing first. Thank you very much! Your regular visits to my blog have encouraged me regularly creating and sharing something new with you. So many new things have been written and shared in this blog-journey, besides my regular Mumbai Samachar column RANKAAR and my film reviews. That’s why I thought that the time is ripe for me to put this blog on an independent domain.

Now, you can also enjoy my blog on http://egujarati.com. Secondly, just to inform you that another domain http://sanjayvshah.com has also been redirected towards the blog.

Hope that my old and loyal reader friends will definitely come to my new domain and they will bring along new readers friends as well for befriending them with the world of words and me.

By the way, do not forget to leave your footprints in comments section while visiting http://egujarati.com. For, what can be more lovable thing for a writer than his reader’s encouraging words!

Please come, you are most welcome at http://egujarati.com.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: